મૌસમની પહેલી બારીશ જેવી તારી લાગણી ની બૂંદ મને ગમે. સૂર્ય નાં પહેલાં કૂમળા તડકાં જેવો તારો સ્પર્શ મને ગમે. પુનમ નાં ચન્દ્ર ની ચાંદની જેવી તારી શીતળતાં ની લહેર મને ગમે. દૌલત,શૌહરત,વાહ નહીં પરવાહ તારી મને ગમે. મને જોઈ ને તારો મુશ્કુરાતો ચહેરો મને ગમે. સમય વિતી ગયો હોય અને હું ઘરે આવ્યો ન હોંઉ ત્યારે રાહ જોતી તારી આંખ મને ગમે.
જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)
Leave a comment