મારી આંખની આસપાસ ફરતું રુપાળું સોનેરી સ્વપ્નું છે તું,
મારી પાંખ પર બેસેલાં કુટુંબીઓ માં મારું અપનું છે તું,
મારાં દિલ માં માળો બનાવી ને બેઠેલી છાનું-છપનું છે તું,
જિંદગી ની રાહ માં સૌથી જરુરી ને વધારે ખપનું છે તું,
જિંદગી જીવવાં માટે નું યાદગાર દિવાસ્વપ્નું છે તું,
ધડકતું છે મારું હ્રુદય તારાં વિચારો થી ભારોભાર,તેનું કારણ છે તું.
જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)
Leave a comment