ધડકન


તમે મળો ના મળો પણ મારી ધડકોનો મા છો
વફાઓ પ્રેમ ભરી મારી જિંદગીમાં છો
મદહોશ થઈને ઝુમુ તમે મારી જિંદગીમાં છો
મારા હાથ સાથે તારો સાથ બસ કહું તમે ધડકનોમા છો
ભરોસો તારા પ્રેમનો બસ તમે જિંદગીમાં છો
તમે મળ્યા ક્ષિતિજ ની પાર તોય ધડકનોમા છો
મારા જીવનને પળ પળ સજાવી એવી ધડકનોમા છો
ભીના ભીના હૈયામા નિરંતર પ્રેમનો અહેસાસ તમે છો
જયશ્રી વાઘેલા (મુંબઈ)

Leave a comment