મારે ચિંતા શાની?                                   

રાહ જોંઉં છું હું તારી મારાં જીવનમાં આવવાંની,                                              મારાં જીવનની નૈયાં ને જરુર છે તારાં હૈયાં નાં હલેસાંની,                                           

જે મારાં જીવન ની દૂર કરે બધી પરેશાની.    

તું મારી સાથે હોય તો પછી મારે ચિંતા શાની?
જેમ બને તેમ જલ્દી તું મને મળ છાનીમાની,
ખબર નથી કે હું ક્યારે આ દુનીયા છોડી જઈશ ફાની,                                    
રાહ જોઈશ તારી ઘરે આવવાંની દિવાની,
તું આવે મારાં ઘરમાં જરુર શું છે દિવા ની.
આપણાં ઘર માં હું તારો રાજા ને તું મારી રાની.


જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)

Leave a comment