વસે છે શંકર

કણ કણમાં વસે છે શંકર,
તન મનમાં વસે છે શંકર.

હર પળમાં વસે છે શંકર,
ઘર ઘરમાં વસે છે શંકર.

હર જનમાં વસે છે શંકર,
હર વનમાં વસે છે શંકર.

ડુંગરે તો વસે છે શંકર,
મંદિરમાં વસે છે શંકર.

કૈલાસે વસે છે શંકર,
સ્મશાને વસે છે શંકર

પલ્લવી જોષી ‘સરિતા’

One response to “વસે છે શંકર – પલ્લવી જોષી ‘સરિતા’”

  1. Caleb Cheruiyot Avatar

Leave a comment