ડો કનૈયાલાલ માલી ‘ઉત્સવ’

શીર્ષક…. હે મારા નાથ

જગતમાં નાથ મારું કોઈ નથી,
જોઈ મલકાઈ જવું નાથ તને જોઈ….

સતયુગ નો તું પ્રિન્સ છે, એ હું જાણું છું,
હું મારા નાથ ને મારા જીવનમાં જોવું છું.

પવિત્રતા જ તારી ઓળખ છે.
પવિત્રતા જ તારું શૃંગાર છે……

રાક્ષસો નો વધ કરી અમને ઉગારો,
યુગે યુગે ધરતી પર આવી રક્ષક બનો…

બંધાણી છે લાગણી તારા પ્રેમમાં,
પ્રેમમાં ડૂબી તારી સાથે પ્રેમમાં જીવું છું.

હું તો ફસાઈ ગયો નાથ તારા પ્રેમમાં,
પ્રેમ જેવું નાથ કોઈ દરિયો નથી.

ફસાઈને નાથ હું શાંત થઈ ગયો…..,
ફસાઈને નાથ હું બેફિકર બાદશાહ બની ગયો .

ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
Spiritual writer
અમદાવાદ (ગુજરાત)
Email:- utsav.writer@gmail.com
Mo.No. 9913484546

Leave a comment