ડો કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
શિર્ષક: યૌવનની મધુશાલા
યૌવન છલકાયું છે, એની ભરપૂર મસ્તી માં..
આજે દરિયો બની હીલોડા ખાઈ રહ્યોં છે.
અંદર જઈ જઈને… પાછો બાહર આવે છે,
કાંઈક સંદેશો આપી…! અંદર જતો રહે છે.
શાંત લાગે છે, પણ્ શાંત રહેતો નથી,
દિલમાં ભરપુર મસ્તી છે , દિમાગમાં છે પ્યાસ.
યૌવનની મસ્તી માં ચિત ચોર લાગે છે,
યૌવન નેં બુઝાવવા આતુર છે યૌવન.
યૌવનની મધુશાલામાં વ્યસ્ત છે યૌવન,
યૌવનની મધુશાલામાં આરોટે છે યૌવન.
યૌવન માં મદમસ્ત છે , ચિત ચોર છે યૌવન,
યૌવનની મધુશાલામાં. વ્યસ્ત છે યૌવન.
યૌવનની આશા, અભિલાષા ની શૃંખલાઓમાં,
કોને ક્યારે જકડી લે, વેલની જેમ કહેવાય નહીં.
ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
આધ્યાત્મિક લેખક
ID utsav.writer@gmail.com
Mo 9913484546
Leave a comment